- The National Payments Corporation of India International (NPCI) દ્વારા આ MOU ફ્રાન્સના Lyrca નેટવર્ક સાથે UPI, RuPay પેમેન્ટ માટે કરવામાં આવ્યા છે.
- આ MOU મુજબ ભારતીયો ટૂંક સમયમાં ફ્રાન્સમાં તેમના UPI અથવા RuPay કાર્ડ વડે ચૂકવણી કરી શકશે.
- જેનાથી ભારતીય વિદ્યાર્થીઓ અથવા પ્રવાસીઓ માટે નાણાકીય આપલે માટે સરળતા રહેશે.