દીપક પુનિયાએ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો.

  • આ અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાઇ. 
  • તેણે 86 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં મસ્કતના સેટીબાલ્ડીને હરાવ્યો. 
  • દીપક પુનિયાએ 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 
  • અંડર-23 એશિયન રેસલિંગમાં ભારતે દસ ગોલ્ડ મેડલ સહિત 25 મેડલ જીત્યા છે.
Deepak Punia wins bronze medal

Post a Comment

Previous Post Next Post