નાસાએ ઓસ્ટ્રેલિયાના સુદૂર ઉત્તરીય વિસ્તારમાંથી સફળતાપૂર્વક રોકેટ છોડ્યુ.

  • તેણે યુએસની બહાર તેનું પ્રથમ કોમર્શિયલ સ્પેસપોર્ટ શરૂ કરીને ઇતિહાસ રચ્યો. 
  • આ વિષુવવૃત્તીય પ્રક્ષેપણ નહુલુનબાય નજીક ધુપુમા પ્લેટુ પરના અર્નેમ સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું. 
  • આ મિશન દરમિયાન રોકેટ અંતરિક્ષમાં ત્રણસો કિલોમીટરથી વધુનું અંતર કાપે તેવી શક્યતા છે. 
  • આ પ્રથમ પ્રક્ષેપણ પછી આવા બે વધુ રોકેટ 4 અને 12 તારીખે મોકલવાનું નક્કી કરાયું છે.
NASA launches sounding rocket from Australia

Post a Comment

Previous Post Next Post