‘સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ’ ની લિસ્બન, પોર્ટુગલમાં શરુઆત.

  • U.N. Ocean Conference કેન્યા અને પોર્ટુગલ દ્વારા સહ-આયોજિત કરવામાં આવી છે. 
  • 27 જૂન થી 1, જુલાઈ સુધી ચાલનાર પાંચ દિવસીય આ સંમેલનમાં વિશ્વના 130 થી વધુ દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. 
  • આ પરિષદમાં મુખ્યત્વે મહાસાગર, સમુદ્ર અને દરિયાઈ સંસાધનોના સંરક્ષણ પરના આંતરરાષ્ટ્રીય કરાર પર ચર્ચા કરવામાં આવશે. 
  • કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.
UN Ocean Conference 2022

Post a Comment

Previous Post Next Post