HomeCurrent Affairs દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતા દેશના પહેલા ડીસેલીનેશન પ્લાન્ટનું લોકાર્પણ. byTeam RIJADEJA.com -June 16, 2022 0 આ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગરના દહેજ ખાતે કરવામાં આવ્યું. દરિયાના પાણીનો એકસો એમ.એલ.ડી. જેટલો જથ્થો દરરોજ શુધ્ધ કરવાની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ 881 કરોડના ખર્ચે 25 એકર જમીન માં આકાર પામ્યો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter