ભારત દ્વારા બેલેસ્ટિક મિસાઈલ "પૃથ્વી 2"નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

  • DRDO દ્વારા વિકસિત આ મિસાઈલ પહેલેથી જ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડનો ભાગ છે.
  • સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ 350 કિમીની રેન્જ ધરાવે છે.  
  • પૃથ્વી મિસાઇલ 500-1000 કિલોગ્રામ વોરહેડ્સ લઈ જવા માટે પણ સક્ષમ છે. 
  • આ મિસાઇલ ટ્વીન એન્જિન દ્વારા સંચાલિત છે જે બે એન્જિન પ્રવાહી ઈંધણ પર ચાલે છે.
  • સપાટીથી સપાટી પર માર કરતી મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. 
  • પૃથ્વી શ્રેણીની ત્રણ મિસાઇલો છે - પૃથ્વી-1, પૃથ્વી-2, પૃથ્વી-3. તેમની રેન્જ અનુક્રમે 150, 350 અને 600 કિમી સુધીની છે.
India successfully test fires Prithvi-II missile

          Post a Comment

          Previous Post Next Post