FIFA વર્લ્ડકપ 2026ની યજમાની ઇતિહાસમાં 3 દેશ દ્વારા કરવામાં આવશે.

  • આ ત્રણ દેશોમાં અમેરિકા, કેનેડા અને મેક્સિકોનો સમાવેશ થાય છે.
  • યુનાઇટેડ સ્ટેટ્સમાં 11, મેક્સિકોમાં ત્રણ અને કેનેડામાં બે સ્થળો પસંદ કરવામાં આવ્યા છે.
  • ત્રણ દેશોના 16 શહેર 48 ટીમ અને 80 મેચોની યજમાની કરશે.
  • અમેરિકા 1994 બાદ બીજી વાર અને મેક્સિકો 1970 અને 1986 બાદ ત્રીજીવાર યજમાન બનશે.
  • 2022નો વર્લ્ડકપ 21 નવેમ્બર થી 18 ડિસેમ્બર દરમિયાન કતારમાં યોજાનાર છે જેમાં 32 ટીમ ભાગ લેશે.
The FIFA World Cup 2026 will be hosted by 3 countries in history.


Post a Comment

Previous Post Next Post