અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે સરકાર દ્વારા 5 ફેરફાર કરવામાં આવ્યા.

  • આર્મડ ફોર્સિસ જેમ કે CAPF, BSF, ITBP, CIAF, NSG, SPG અને આસામ રાઈફલસમાં વય મર્યાદા 23 થી 26 કરવામાં આવી.
  • CAPF અને આસામ રાઈફ્લસ માં 10%  અનામત કરવામાં આવ્યું.
  • પ્રથમ બેચ માટે વય મર્યાદા 23 થી 28 કરવામાં આવી.
  • ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ અગ્નિ વીરોને ફિઝિકલ એજ્યુકેશન ટીચર બનવા માટે સરકાર દ્વારા ક્રેશ કોર્ષ અને તાલીમ આપવામાં આવશે.
  • ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ તેઓને એર ટ્રાફિક સર્વિસિસ અને એરક્રાફટ ટેકનીશિયન સર્વિસિસમાં તક આપવામાં આવશે.
Govt unveils radical changes in recruitment of soldiers

Post a Comment

Previous Post Next Post