દેશમાં પ્રથમવાર દિલ્હી ફાયર સર્વિસ વિભાગમાં 2 રોબોટની ભરતી કરાઇ.

  • આ રોબોટ આગ ઓલવવાની સાથે જો કોઈ ફાયર ફાઇટર કે અન્ય કોઈ આગમાં ફસાશે તો બચાવવાનું કાર્ય કરશે. 
  • આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ પાર આધારિત આ રોબોટ ઓઇલ ટેન્ક અથવા કેમિકલ ટેન્ક જેવા જોખમી સ્થળોએ પહોંચી શકવામાં સક્ષમ છે. 
  • આ રોબોટ રિમોટથી ઓપરેટ થાય શકશે. 
  • આ રોબોટ તેમની આસપાસનો 100 મીટરનો વિસ્તાર કવર કરી શકશે. 
  • ભડભડતી આગમાં તે ફાયર ફાઇટર માટે જગ્યા બનાવશે.
Robots recruited fire service

Post a Comment

Previous Post Next Post