- અગાઉ 4 વર્ષથી આ રેંકિંગમાં ગુજરાત પ્રથમ સ્થાને રહેલ છે.
- આ રેન્કિંગમાં પ્રથમ કર્ણાટક, બીજા મહારાષ્ટ્ર, ત્રીજા સ્થાને દિલ્હી, ચોથા સ્થાને તામિલનાડુ અને પાંચમા સ્થાને હરિયાણા છે.
- આ યાદી ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ રિપોર્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.