ઈગા સ્વાતેક આ સદીમાં સતત 36 મેચ જીતી વિશ્વની પ્રથમ ટેનિસ ખેલાડી બની.

  • પોલેન્ડની ખેલાડી હાલમાં લંડનમાં ચાલી રહેલી વિમ્બલ્ડન મેચમાં બીજા રાઉન્ડમાં પ્રવેશી. 
  • તેને ક્રોએશિયાની જાના ફેટને 74 મિનિટમાં 6-0, 6-3 થી હરાવી આ રેકોર્ડ સર્જ્યો. 
  • તે વર્ષ 2000 બાદ  સતત સૌથી વધુ મેચ જીતનાર ખેલાડી બની. 
  • આ અગાઉ 21મી સદીમાં સતત મેચ જીતવાનો રેકોર્ડ 5 વખતની વિમ્બલ્ડન વિજેતા વિનસ વિલિયમ્સના નામે હતો તેને 35 મેચ સતત જીતી હતી.
Swiatek wins record 36th match in row

Post a Comment

Previous Post Next Post