અમરનાથ યાત્રામાર્ગ ઉપર પહેલીવાર ડ્રોનવિરોધી તહેનાત કરવામાં આવ્યા.

  • 3880 મીટરની ઊંચાઈએ આવેલ ગુફા 43 કિમી આ યાત્રા પહલગામથી 48 કિમી લાંબા માર્ગ અને કાશ્મીરના બાલતાલના 12 કિમીના પરંતુ દુર્ગમ રસ્તાઓમાંથી શરૂ થશે. 
  • સરહદી વિસ્તારોમાં આંતકીઓના ડ્રોન દ્વારા હુમલાની આશંકાના પગલે પ્રથમવાર ડ્રોન વિરોધી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. 
  • આ સિસ્ટમ એક ખાસ કન્ટ્રોલરૂમ સાથે જોડાઈને ક્ષણ ક્ષણની દેખરેખ રાખવામાં આવશે. 
  • સીસીટીવી અને ડ્રોનની મદદથી યાત્રાળુઓ પર નજર રાખવામાં આવશે.
anti-drone system to be deployed for Amarnath Yatra

Post a Comment

Previous Post Next Post