ભારતના વર્લ્ડ ચેમ્પિયન હોકી ખેલાડી વરિન્દરસિંઘનું 75 વર્ષની વયે નિધન.

  • 1975માં કુઆાલુમ્પુર ખાતે ગોલ્ડ મેડલ જીતનાર ટીમના તેઓ સભ્ય હતા. 
  • આ ટુર્નામેન્ટમાં ભારતનો અત્યારસુધીનો એકમાત્ર ગોલ્ડ મેડલ છે. 
  • તેઓને 2007માં પ્રતિષ્ઠિત ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
  • તેઓ 1972માં મ્યુનિચ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 1973માં એમસ્ટરડેમ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ટીમના સભ્ય હતા.
Hockey Olympian Varinder Singh passes away

Post a Comment

Previous Post Next Post