કર્ણાટક હાઇકોર્ટ દ્વારા રાતના 10 થી સવારના 6 સુધી લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

  • આ આદેશ મુજબ ધાર્મિક સ્થળો, પણ કે રેલીઓમાં રાતે 10 થી સવારના 6 સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી.
  • આ આદેશનું પાલન કરાવવાની જવાબદારી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે.
  • ઉત્તરપ્રદેશમાં પણ લાઉડસ્પીકર સામે અભિયાન ચાલુ છે જેના પગલે લગભગ 75000 જેટલા સ્પીકર ઉતારી લેવામાં આવ્યા.

Karnataka HC orders state to enforce loudspeaker ban


Post a Comment

Previous Post Next Post