- ઓડિશાએ MSME ક્ષેત્રના વિકાસ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવતા પુરસ્કારોની શ્રેણીમાં પ્રથમ ઇનામ મેળવ્યું છે.
- આ શ્રેણીમાં બિહાર બીજું અને હરિયાણા ત્રીજા સ્થાને છે.
- MSME ક્ષેત્રના પ્રમોશન અને વિકાસ બાબત શહેરોમાં તામિલનાડુના વિરુધુનગર પ્રથમ રાજસ્થાનના કરૌલી બીજુ અને કાલાહાંડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.