HomeCurrent Affairs ઉર્દૂ સાહિત્યના જાણીતા વિવેચક અને ભાષાશાસ્ત્રી પ્રો. ગોપીચંદ નારંગનું નિધન byTeam RIJADEJA.com -June 17, 2022 0 તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કોર્ટના સભ્ય અને વિઝિટર નોમિની હતા અને AMU દ્વારા તેમને માનદ ડી. લિટ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.તેઓને વર્ષ 2019માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. Tags: Current Affairs Gujarati India Facebook Twitter