- તેઓએ થાઈલેન્ડના રાજાને પાછળ છોડીને ફ્રાન્સના લુઈ XIVને પાછળ રાખીને ઈતિહાસમાં વિશ્વના બીજા સૌથી લાંબા શાસનનો રેકોર્ડ બનાવ્યો.
- બ્રિટન દ્વારા ગયા અઠવાડિયે 96 વર્ષીય રાણીની 70 વર્ષની રાષ્ટ્ર સેવાની યાદમાં પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી.
- 1953 માં તાજ પહેરાવવામાં આવેલ, રાણી એલિઝાબેથ II સપ્ટેમ્બર 2015 માં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર બ્રિટિશ રાજા બન્યા તેઓએ લાંબા સમય સાશનમાં પરદાદી રાણી વિક્ટોરિયાનો પણ રેકોર્ડ તોડ્યો.
- થાઇલેન્ડના રાજા ભૂમિબલે 1927 થી 2016 વચ્ચે 70 વર્ષ 126 દિવસ સુધી શાસન કર્યું છે.
- ફ્રાન્સના લુઇસ-XIV એ સૌથી લાંબો સમય શાસન કરનાર રાજા છે, જેણે 1643 થી 1715 સુધી 72 વર્ષ અને 110 દિવસ શાસન કર્યું છે.