- નાણા મંત્રાલયના "સ્વતંત્રતા અમૃત મહોત્સવ" ની ઉજવણી ગોવાના પણજીમાં પૂર્ણ થશે.
- જેની ઉજવણીના કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ સમાપન સમારોહમાં હાજર રહેશે.
- આ ઇવેન્ટમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC), સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT), મહેસૂલ વિભાગ, આર્થિક બાબતો અને નાણાકીય સેવાઓ દ્વારા પ્રદર્શિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો જોવા મળશે.