સાક્ષી મલિકે UWW રેન્કિંગ સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • તેણીએ લગભગ પાંચ વર્ષ બાદ કોઇ ઇન્ટરનેશનલ ગોલ્ડ જીત્યો છે જેમાં તેણીએ કઝાખ્સ્તાનની ઇરિના કુઝનેત્સોવાને 9-3થી પરાજય આપ્યો હતો.
  • સાક્ષી સિવાય ભારતની માનસીએ પણ 57 કિ.ગ્રા. વજન વર્ગમાં, દિવ્યા કાકરાને 68 કિ.ગ્રા. વજન વર્ગમાં અને પૂજાએ 76 કિ.ગ્રા. કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • સાક્ષી મલિકે છેલ્લે 2017માં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ વર્ષ 2020 અને 2022માં એશિયન ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
Sakshi Malik won the gold medal in the UWW Ranking Series

Post a Comment

Previous Post Next Post