બિહારના પટનામાંથી કુશાણ યુગની 2000 વર્ષ જૂની દીવાલો મળી આવી.

  • આ દીવાલો પટણાના કુમરહાર વિસ્તારમાં એક તળાવના નવીનીકરણ કાર્ય દરમિયાન મળી આવી છે.
  • આ તળાવમાંથી ઇંટોની બનેલી દીવાલના અવશેષો મળી આવ્યા છે જે લગભગ 2000 વર્ષ જૂના કુશાણ કાળના હોવાનું મનાઇ રહ્યું છે.
  • ભૂતકાળમાં આ જ વિસ્તારમાંથી મૌર્ય સામ્રાજ્યના અવશેષો પણ મળ્યા હતા.
  • હાલ આ તળાવનું નવીનીકરણ કેન્દ્ર સરકારની મિશન અમૃત સરોવર યોજના હેઠળ થઇ રહ્યું છે.
2000 year old Kushan era walls were found in Patna, Bihar.

Post a Comment

Previous Post Next Post