- આ રજાનો ઉદ્દેશ્ય દેશમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે સરકારી કર્મચારીઓને કૃષિ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેનો છે.
- જેમાં કર્મચારીઓ માટે ચાર દિવસનું કાર્ય સપ્તાહ રહેશે અને બાકી દિવસ ખેતી માટે રજા મળશે.
- જેઓ વિદેશી નોકરીઓ માટે સ્થળાંતર કરવા ઇચ્છુક હોય તેમના માટે પાંચ વર્ષની નો-પે રજા આપવી તથા પાછા આવ્યા બાદ બઢતી અને નિવૃત્તિના લાભ માટે પણ મંજૂરી આપવામાં આવી.