- IFAB નું પૂરૂ નામ The International Football Association Board છે.
- પાંચ અવેજીઓને કાયમી બનાવવાની સાથે સાથે, IFAB એ કહ્યું કે ટીમ હવે 12 ને બદલે 15 અવેજીનું નામ ટીમ શીટ પર આપી શકાશે.
- હવે ટીમમાં 23 ના સ્થાને 26 ખેલાડીઓ રહેશે.
- જેનો ઉદ્દેશ્ય કોચ અને ખેલાડીઓને થાકથી બચાવા માટે છે.