નીરજ ચોપરાએ 89.30 મીટર જેવલિન થ્રો સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.

  • આ રેકોર્ડ ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં બનાવ્યો.  
  • ચોપરાનો અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ 88.07 મીટર હતો જે તેણે ગયા વર્ષે માર્ચમાં પટિયાલામાં બનાવ્યો હતો.  
  • તેણે 7 ઓગસ્ટ, 2021ના રોજ ટોક્યો ઓલિમ્પિક્સમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. 
  • નીરજ ચોપરા એથ્લેટિક્સમાં ભારતના પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા છે અને ઑલિમ્પિક્સમાં માત્ર બીજા વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા છે.
  • પાવો નુરમી ગેમ્સ ફિનલેન્ડમાં યોજાતી ટોચની ગેમસમાંથી એક છે જે 1957થી દર વર્ષે યોજાય રહી છે.

Neeraj Chopra

Post a Comment

Previous Post Next Post