ફ્રાન્સમાં યોજાયેલ સાયકલિંગ ચેમ્પિયનશિપમાં સ્લોવેનિયાના પ્રીમોજ રોજલિચ એ બીજી વાર ટાઇટલ મેળવ્યું.

  • ક્રિટેરિયમ ડુ ડુફીનીયેના ચેમ્પિયનશિપ ફ્રાન્સના પેરિસમાં યોજાઈ હતી જે 1194 કિમીની હતી.
  • આ સ્પર્ધા 75 વર્ષથી આયોજિત કરવામાં આવે છે. જે 8 તબક્કામાં યોજાય છે.
  • પ્રિમોજ દ્વારા આ રેસ 29 કલાક 31 મિનિટ 42 સેકન્ડમાં પૂરી કરવામાં આવી.
  • ટોકિયો ઓલિમ્પિક ચેમ્પિયન પ્રીમોજ આ રેસ જીતનાર બીજો સ્લોવેનિયન ખેલાડી બન્યો. અગાઉ 2010માં જાનેજ બ્રાજકોવિચ દ્વારા આ ટાઇટલ જીતવામાં આવ્યું.
  • ડેન્માર્કનો જોનાસ વિંગેગાર્ડ બીજા ક્રમે અને ઓસ્ટ્રેલિયાનો બેન ઓકોનોર ત્રીજા ક્રમે રહ્યો.

1194 km Cycling Race

Post a Comment

Previous Post Next Post