સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પેલેસ દ નેશન્સ માટે "વે ફાઇન્ડિંગ" એપ્લિકેશન અંગેના કરારને મંજુરી આપવામાં આવી.

  • આ કરારને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જીનીવા ખાતે મંજુરી આપવામાં આવી.
  • 2020 માં દેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ એપ વિકસાવવાના પ્રોજેક્ટને ભારતે 20 લાખ ડોલરનું અનુદાન જાહેર કર્યું હતું. 
  • જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘના કાર્યાલય- પેલેસ દ નેશન્સની પાંચ ઈમારતો અને 21 માળ છે. 
  • તેમાં મોટી સંખ્યામાં આવતા લોકો માટે નેવિગેશન એપની જરૂર હતી. 
  • જીપીએસ આધારિત આ એપ મુલાકાતીઓને રૂમ અને ઓફિસ શોધવામાં મદદરુપ બનશે.

way finding app

Post a Comment

Previous Post Next Post