બાંગ્લાદેશમાં પ્રથમ કેમ્પસ આધારિત IT બિઝનેસ ઇન્ક્યુબેટર શરૂ કરવામાં આવ્યું.

  • બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વારા સ્ટાર્ટઅપ સેક્ટરને પ્રોત્સાહિત કરવાની નોંધપાત્ર પહેલના ભાગરૂપે આ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે. 
  • ચિત્તાગોંગ યુનિવર્સિટી ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા શેખ કમલ આઇટી બિઝનેસ ઇન્ક્યુબેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 
  • જેનાથી બાંગ્લાદેશમાં સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે.
First campus based IT business incubator opens in Bangladesh

Post a Comment

Previous Post Next Post