નવી દિલ્હીમાં 8 જુલાઈથી ‘હરિયાલી મહોત્સવ’ નું આયોજન કરવામાં આવશે.

  • પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે આ મહોત્સવની શરૂઆત કરશે. 
  • આ મહોત્સવ અંતર્ગત 75 શહેરના જંગલો, 75 પોલીસ સ્ટેશનો અને 75 શાળાઓની ભાગીદારી સાથે વિવિધ રાજ્યોમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. 
  • ટકાઉ વિકાસ માટે વૃક્ષોના મહત્વ વિશે જાગૃતિ લાવવા હરિયાળી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Hariyali Mahotsav

Post a Comment

Previous Post Next Post