વડાપ્રધાને ન્યુઝ પેપર ‘અગ્રદુત’ ગૃપની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું.

  • આ ઉદઘાટન વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું. .
  • જેમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ હાજરી આપી. 
  • શ્રી સરમા ‘અગ્રદૂત’ ની સુવર્ણ જયંતિ ઉજવણી સમિતિના મુખ્ય સંરક્ષક છે. 
  • ‘અગદૂત’ એક આસામી પાક્ષિક તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. 
  • તેની સ્થાપના આસામના વરિષ્ઠ પત્રકાર કનક સેન ડેકા દ્વારા કરવામાં આવી હતી. 
  • 1995 માં ‘દૈનિક અગ્રદુત’ નામથી પ્રકાશિત થયું હતું. 
  • તે ટૂંક સમયમાં આસામનો આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી અવાજ બની ગયો.
PM inaugurates Golden Jubilee celebrations of Agradoot group of newspapers

Post a Comment

Previous Post Next Post