એલેના રાઇબકિના કઝાકિસ્તાનની પ્રથમ વિમ્બલ્ડન ચેમ્પિયન બની.

  • તેણીએ વિમ્બ્લડન મહિલા સિંગ્લ્સનું ટાઇટલ જીત્યું હતું જેમાં તેણીએ ટ્યૂનીશિયાની ઓન્સ જેબુરને 6-3, 6-2થી પરાજ્ય આપ્યો હતો.
  • તેણીએ વર્ષ 2018થી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી તેમજ 2022માં કઝાકિસ્તાન તરફથી વિમ્બલડન જીતનાર પ્રથમ ખેલાડી બની છે.
  • અગાઉ વર્ષ 2019માં તેણીએ વિમ્બલડન સેમિફાઇનલમાં સિમોના હાલેપને પરાજય આપ્યો હતો.
Elena Rybakina became Kazakhstan's first Wimbledon champion.

Post a Comment

Previous Post Next Post