દેશના પ્રથમ 8 લેન ડોઝ કેબલ બ્રિજનું કામ પૂર્ણ થયું.

  • આ બ્રિજ વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ હેઠળ નર્મદા નદી પર 250 કરોડ રુપિયાના ખર્ચથી બન્યો છે.
  • અગાઉ ભરુચની નર્મદા નદી પર ફોર લેન કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવાયો હતો.
  • આ બ્રિજની કુલ લંબાઇ 2.22 કિ.મી. છે તેમજ ડોઝ કેબલ ભાગની લંબાઇ લગભગ 1020 જેટલી છે.
  • આ બ્રિજ એક તરફની 4 લેનમાં 21.25 મીટર પહોળો તેમજ સ્પાનની લંબાઇ 48 મીટર જેટલી છે.
  • આ બ્રિજની ભાર વહનની ક્ષમતા 1,100 ટન (1 કેબલ) જેટલી છે.
  • આ બ્રિજનું આયુષ્ય 100 વર્ષ અંદાજવામાં આવ્યું છે. 
first 8-lane dose cable bridge in Bharuch.jpg

Post a Comment

Previous Post Next Post