રોહિત શર્મા ટી-20માં સતત 14 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો.

  • આ સિદ્ધિ તેણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ બીજી ટી-20 મેચમાં મેળવી છે.
  • આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 49 રનથી પરાજય આપી 3 મેચની સિરીઝને 2-0થી જીતી છે.
  • અગાઉ ટી-20માં સૌથી વધુ મેચ જીતનાર કપ્તાનનો રેકોર્ટ અફઘાનિસ્તાનના અસગર અફઘાન અને રોમાનિયા રમેશ સથીસનનના નામ પર હતો.
Rohit Sharma became the first captain

Post a Comment

Previous Post Next Post