ઇંગ્લેન્ડના 'લેસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ' ને ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું નામ અપાયુ.

  • અગાઉ યુ.એસ.માં કેન્ટુકી અને તાંઝાનિયાના ઝાંઝીબારમાં તેમના નામ પર સ્ટેડિયમના નામ બદલવામાં આવ્યા છે. 
  • ઇંગ્લેન્ડનું લેસ્ટર ગ્રાઉન્ડ 5 એકરનું છે.
  • ગાવસ્કર એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમણે ઈંગ્લેન્ડ અથવા યુરોપમાં ક્યાંય પણ તેમના નામ પર મેદાન હોય.
  • ટેસ્ટ ક્રિકેટમાં દસ હજાર રન બનાવનાર તે પ્રથમ ક્રિકેટર છે, અને એક સમયે સૌથી વધુ 34 સદીનો રેકોર્ડ તેમણે કર્યો હતો.
  • 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં સુનીલ ગાવસ્કર ઓપનર હતા.
Leicester Cricket Ground named after Indian legend Sunil Gavaskar

Post a Comment

Previous Post Next Post