લોકસભા દ્વારા 'નેશનલ એન્ટી ડોપિંગ બિલ 2021'ને મંજૂરી આપવામાં આવી.

  • એજન્સી અને નેશનલ ડોપિંગ ટેસ્ટિંગ લેબોરેટરીની કામગીરીને કાયદેસર બનાવવા માટે નેશનલ એન્ટી ડોપિંગ બિલ, 2021ને મંજૂરી આપવામાં આવી છે.  
  • વર્ષ 2008માં નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરી (NDTL)ની રચના કરવામાં આવી હતી પરંતુ તેને વૈધાનિક દરજ્જો મળ્યો ન હતો.
  • 2021વર્ષે NDTL ને વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) તરફથી ફરીથી માન્યતા મળી છે જે વૈશ્વિક ધોરણોને પૂર્ણ ન કરવા બદલ 2019 માં બંધ કરવામાં આવી હતી.
  • ઉલ્લેખનીય છે કે અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં પહેલાથી જ ડોપ ટેસ્ટની વ્યવસ્થા છે.
Lok Sabha passes National Anti-Doping Bill, 2021

Post a Comment

Previous Post Next Post