સૈન્ય પાછળ ખર્ચમાં ભારત ત્રીજા ક્રમે રહ્યું.

  • સ્ટોકહોમ સ્થિત 'Stockholm International Peace Research Institute (SIPRI)' ના રિપોર્ટ 2021 અનુસાર સૈન્ય પાછળ ખર્ચ કરવામાં ભારત 76,598 મિલિયન ડોલરના ખર્ચ સાથે ત્રીજા ક્રમે રહ્યું.
  • આ રિપોર્ટ પ્રમાણે 8,00,672 મિલિયન ડોલરના ખર્ચ સાથે અમેરિકા પ્રથમ ક્રમે અને 2,93,351 મિલિયન ડોલર ખર્ચ સાથે ચીન બીજા ક્રમે છે.
  • આ રિપોર્ટ મુજબ ઇંગ્લેન્ડ ચોથા અને રશિયા પાંચમા ક્રમે છે.
Govt cites SIPRI data on India's ranking in military spending

Post a Comment

Previous Post Next Post