જાણીતા ગુજરાતી નાટક-ટીવી અભિનેતા રસિક દવેનું 65 વર્ષની વયે નિધન.

  • તેઓ જાણીતા અભિનેત્રી કેતકી દવેના પતિ હતા.
  • તેઓએ કારકિર્દીની શરૂઆત વર્ષ 1982માં ગુજરાતી ફિલ્મ પુત્રવધૂથી કરી હતી.
  • તેઓ પત્ની કેતકી દવે સાથે મળીને ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવતા હતા.
  • મહાભારત સિરિયલમાં નંદની ભૂમિકાથી જાણીતા બન્યા હતા.
rasik dave passed away

Post a Comment

Previous Post Next Post