ગુજરાત સરકાર દ્વારા શ્રવણતીર્થ યોજના ફેરફારો સાથે ફરી શરૂ કરવામાં આવી.

  • આ યોજના અંતર્ગત એસટીની નોન એસી, બસમાં જે સહાય 50 ટકા હતી, તે વધીને 75 ટકા કરવામાં આવી છે તેમજ 2 રાત્રી અને ત્રણ દિવસને બદલે ત્રણ રાત્રી અને ચાર દિવસ કરવામાં આવ્યા છે. 
  • પહેલા 75 વર્ષના વ્યક્તિ સાથે 59 વર્ષના વ્યક્તિને લઇ જવાની છૂટ હતી જેમાં 70 વર્ષની વ્યક્તિ સાથે 18 વર્ષ કરતાં મોટી વ્યક્તિ લઇ જવાની છૂટ અપાઇ છે. 
  • હવે 30 ને બદલે 27 યાત્રાળાઓની એક ટુકડી લઇ જવાશે. 

Gujarat Shravan Tirth Yatra Yojana 2022

Post a Comment

Previous Post Next Post