પ્રધાનમંત્રી દ્વારા ઉત્તરપ્રદેશમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કરવામાં આવ્યું.

  • આ એક્સપ્રેસવે જાલૌન જિલ્લાના કૈથેરી ગામમાંથી પસાર થાય છે. 
  • ફેબ્રુઆરી, 2020 ના રોજ બુંદેલખંડ એક્સપ્રેસવેનો પ્રધાનમંત્રીએ શિલાન્યાસ કર્યો હતો. 
  • 296 કિલોમીટરનો આ ચારમાર્ગી એક્સપ્રેસ વે 28 મહિનામાં લગભગ 14 હજાર 850 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 
  • બાદમાં તેને છ માર્ગી પણ બનાવી શકાય છે. 
  • આ એક્સપ્રેસ વે ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 35 થી જોડાય છે અને તે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે સાથે ભળી જાય છે. 

Post a Comment

Previous Post Next Post