ભારતની મેન્સ ટીમ શૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં આયોજિત શૂટિંગ વર્લ્ડ કપમાં 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતની મેન્સ ટીમે દક્ષિણ કોરિયાની ટીમને 17-15થી પરાજય આપ્યો.
  • ભારતની મેન્સ ટીમમાં અર્જુન બબુતા, પાર્થ માખીજા અને તુષાર માનેનો સમાવેશ થાય છે.
  • આ ચેમ્પયનશિપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે.
  • ઇલાવેનીલ વાલારિવન, મેહુલી ઘોષ અને રમિતાની વિમેન્સ ટીમને દક્ષિણ કોરિયાની ટીમ દ્વારા પરાજય પામી સિલ્વર મેડલ મેળવ્યો.
  • આ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યારસુધી 3 ગોલ્ડ, 4 સિલ્વર અને  1 બ્રોન્ઝ જીત્યા છે.
Men's team of Arjun, Tushar and Prathanna won gold in 10m air rifle

Post a Comment

Previous Post Next Post