ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળના કોલ્લમમાં મળી આવ્યો.

  • વિદેશથી પરત ફરેલા વ્યક્તિને લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
  • તેના સેમ્પલ એકત્ર કરીને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા તેમાં આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી.
  • ભારત સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને મંકીપોક્સ વિશે ચેતવણી આપી હતી અને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરેલ છે.
  • આ રોગના લક્ષણો દેખાવામાં 6 થી 13 દિવસનો સમય લાગે છે.  જો કે આ વાયરસ શીતળા જેટલો ગંભીર નથી, પરંતુ હજુ સુધી તેની કોઈ સારવાર શોધાઈ નથી.
  • અત્યાર સુધીમાં 63 દેશોમાં  મંકીપોક્સના 9,200 કેસ નોંધાયા છે.
India's first monkeypox case confirmed in Kerala's Kollam.jpg

Post a Comment

Previous Post Next Post