I2U2 લીડર્સ સમિટની વર્ચ્યુઅલ બેઠક આજથી શરૂ થઈ.

  • આ લીડર્સ સમિટ ઈઝરાયેલ, ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વર્ચ્યુઅલ યોજાશે.
  • I2U2 નેતાઓની આ પ્રથમ બેઠકની થીમ ખાદ્ય સુરક્ષા કટોકટી અને સ્વચ્છ ઊર્જા છે.
  • તેને પશ્ચિમ એશિયા માટે ક્વાડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • તેનો હેતુ પાણી, વીજળી, પરિવહન, અવકાશ, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા એમ છ ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણને પ્રોત્સાહિત કરવાનો છે. 
  • સંયુક્ત આરબ અમીરાત (UAE) ચાર દેશોના જૂથ 'I2U2' કરાર હેઠળ સમગ્ર ભારતમાં "સંકલિત ફૂડ પાર્ક" સ્થાપવા માટે બે અબજ ડોલરનું રોકાણ કરશે.
Vision and agenda of I2U2 are progressive

Post a Comment

Previous Post Next Post