ગુજરાત રાજ્યમાં 1 થી 7 ઓગષ્ટ દરમ્યાન 'નારી વંદના ઉત્સવ' યોજાશે.

  • નારી વંદના ઉત્સવ હેઠળ સપ્તાહ દરમિયાન અલગ અલગ વિષયવસ્તુ આધારિત ઉજવણી કરાશે.
  • જેમાં પહેલી ઓગષ્ટે મહિલા સુરક્ષા દિનની ઉજવણીમાં મહિલાઓને લગતા કાયદાઓ તથા સાયબર ગુનાઓ અંગે માહિતી, 181 અભયમ હેલ્પલાઈનનું નિદર્શન તેમજ સુરક્ષા સેતુ દ્વારા સ્વ બચાવ અંગેનું નિદર્શન તથા IEC વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે.
  • બીજી ઓગષ્ટે બેટી બચાવો બેટી પઢાવો દિવસની અને ત્રીજીએ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાશે.
  • ચોથીએ વિવિધ ઉદ્યોગે સાથે સંકલન સાધીને મહિલા સ્વ-રોજગાર મેળાઓ યોજાશે.
Nari Vandana festival will be held in the state from 1st to 7th August

Post a Comment

Previous Post Next Post