ગુજરાતને Best State in Animal Husbandry Infrastructure પુરસ્કાર એનાયત કરાયો.

  • આ પુરસ્કાર નવી દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ 2022માં અપાયો છે જેનું વિતરણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું.
  • નવી દિલ્હી ખાતે આ પ્રકારની પ્રથમ એનિમલ હેલ્થ સમિટ યોજાઇ હતી જેમાં વિવિધ શ્રેણીઓ માટે પુરસ્કારનું વિતરણ કરાયું હતું.
  • ગુજરાત રાજ્યને મળેલ આ પુરસ્કાર રાજ્યના પશુપાલન વિભાગના નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે સ્વીકાર્યો હતો.
  • ગુજરાતની કામધેનુ યુનિવર્સિટીને એક્સ્ટેન્શન લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો હતો તેમજ ગુજરાતના ખેડૂત રમેશભાઇ રુપારેલિયાને ફાર્મર ઓફ ધી યર નો પુરસ્કાર અપાયો હતો.
the Indian Animal Health Award 2022

Post a Comment

Previous Post Next Post