નાણા મંત્રાલય દ્વારા તિરંગાના વેચાણને જીએસટીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઇ.

  • આ મુક્તિમાં મશીન અથવા પોલીએસ્ટરમાંથી બનેલ ભારતીય રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ સામેલ છે.
  • કપાસ, રેશમ, ઉન અને ખાદી જેવા હાથથી બનેલા રાષ્ટ્રધ્વજના વેચાણને પહેલાથી જ જીએસટીમાંથી મુક્તિ અપાયેલ છે.
  • આ મુક્તિ માટે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2022 સંશોધન કરાયું હતું.
  • આ જાહેરાત 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળની પહેલ 'હર ઘર તિરંગા' દ્વારા કરાયું છે જેનો ઉદેશ્ય લોકોમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને રાષ્ટ્ર ધ્વજ અંગે લોકોમાં જગૃતિ લાવવાનો છે.
The Ministry of Finance announced exemption from sale of tricolor from GST.

Post a Comment

Previous Post Next Post