સૌપ્રથમવાર ગુજરાતના બે ખેલાડીઓ વર્લ્ડ સ્નૂકર સ્પર્ધા માટે ક્વૉલિફાય થયા.

  • ગુજરાતના ધ્રુવ પટેલે (અંડર-18) સ્નૂકર સિલેક્શન કેમ્પમાં 13માંથી 9 મેચ જીતીને આ સિદ્ધિ મેળવી છે.
  • અગાઉ મયુર ગર્ગે અંડર-16માં આ પ્રકારની સિદ્ધિ મેળવી હતી.
  • ધ્રુવ પટેલે આ સ્પર્ધામાં મહારાષ્ટ્રના સુમેર માગો, ચંડીગઢના રણવીર દુગ્ગલ, મધ્ય પ્રદેશના મયંક સોની અને તેલંગાણાના વિભાસને પરાજય આપ્યો હતો.
Dhruv Qualifies For World Snooker

Post a Comment

Previous Post Next Post