સ્કૂપ્સ્કી-ડેસીરા સતત બીજી વાર વિમ્બ્લ્ડનની મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બન્યા.

  • આ સ્પર્ધામાં બ્રિટનના નીલ સ્કૂપ્સ્કી અને અમેરિકાની ડેસીરા ક્રોજચેકની જોડીએ ઓસ્ટ્રેલિયાના સમાન્થા સ્ટોસુર અને મેથ્યુ એબડનની જોડીને 6-4, 6-3થી પરાજય આપ્યો હતો.
  • 25 વર્ષ બાદ એવુ બન્યું છે કે કોઇ જોડીએ સતત બીજી વાર વિમ્બલ્ડનનું મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હોય.
  • અગાઉ 1996 અને 1997માં ચેક રિપબ્લિકની સાઇરિલ સુક અને હેલેના સુકોવાની જોડીએ આ રીતે સતત બે વાર ટાઇટલ જીત્યું હતું.
Desirae Krawczyk and Neal Skupski clinch

Post a Comment

Previous Post Next Post