સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત માટે સ્વતંત્ર પંચ રચાયું.

  • આ પંચની રચના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ (Other backward class - OBC) અનામતની પુનઃ સમીક્ષા, રોટેશન, સીમાંકન તેમજ સરવે સહિતની બાબતો માટે રચાયું છે.
  • આ પંચની રચના સુપ્રીમ કોર્ટના આદેશના સાત મહિના બાદ રચવામાં આવ્યું છે.
  • આ સ્વતંત્ર પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશ કે. એસ. ઝવેરી રહેશે.
  • સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ 3,252 એવી ગ્રામ પંચાયતોની ચૂંટણી ફરીથી નક્કી થશે જે આ બાબતને લીધે મોકૂફ રખાઇ હતી.
  • આ પંચ ત્રણ મહિનામાં તમામ બાબતોનો અભ્યાસ કરી પોતાનો રિપોર્ટ રજૂ કરશે. 
Gujarat Govt forms a panel to fix quotas of OBCs for elections in local bodies

Post a Comment

Previous Post Next Post