ઓસ્ટ્રિયાના આલ્પ્સ પર્વત પર 10 હજાર ફૂટની ઊંચાઇએ બરફ પીગળ્યો!

  • ક્લાઇમેટ ચેન્જની અસરના પગલે ઓસ્ટ્રિયાના આલ્પ્સ પર્વત પર આવેલ વિશ્વની સૌથી ઊંચી ક્લાઇમેટ ઓબ્ઝર્વેટરી (હવામાન વેધશાળા) નજીક આ બરફ પીગળી રહ્યો છે.
  • 59 વર્ષમાં બીજી વાર એવું બન્યું છે કે અહી જુલાઇ મહિનામાં બરફ પીગળ્યો હોય.
  • 10 હજાર ફૂટની ઊંચાઇ પર આવેલ આ સોનબ્લિક ઓબ્ઝર્વેટરીનું નિર્માણ 1886માં યુરોપનો હવામાન ડેટા એકત્રિત કરવા માટે કરાયું હતું. 
Snow at one of world’s highest observatories melting earlier than ever before

Post a Comment

Previous Post Next Post