સિમોન બાઇલ્સ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મેળવનાર સૌથી યુવા બની.

  • અમેરિકાની જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સે અમેરિકાનું પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ' મેળવ્યું છે.
  • તેણીની સાથોસાથ મહિલા ફૂટબોલર મેગન રેપિનોને પણ સન્માન અપાયું છે.
  • બાઇલ્સે અત્યાર સુધીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિકમાં કુલ 32 જેટલા મેડલ જીત્યા છે.
  • મેગન રેપિનો 2 વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન તેમજ એક વાર ઓલિમ્પિક ચેમ્પિયન રહી ચૂકી છે. 
Simon Byles Presidential Medal of Freedom

Post a Comment

Previous Post Next Post