ભારતને રશિયન શસ્ત્રો ખરીદવાના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માટે USમાં ખરડો રજૂ કરાયો.

  • આ ખરડો અમેરિકન સંસદમાં ભારતીય મૂળના રો ખન્નાએ પ્રસ્તુત કર્યો છે જેમાં ભારતને રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટેના પ્રતિબંધોમાંથી માફી આપવાની જોગવાઇ છે.
  • અમેરિકા દ્વારા આ પ્રકારના પ્રતિબંધો પોતાના CAATSA નામના આકરા કાયદા દ્વારા લાગૂ પાડવામાં આવે છે.
  • ઉલ્લેખનીય છે કે ભારતે ઑક્ટોબર, 2018માં રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ માટે 5 અબજ ડોલરની સમજૂતી કરી હતી.
US Senate passes bill to waive sanctions against India for buying Russian arms

Post a Comment

Previous Post Next Post