ICMR દ્વારા ડોકટરોના માટે એક પુસ્તક અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી.

  • ICMR ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા 'સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ વર્કફ્લો (STW) વોલ્યુમ-3' પુસ્તક પ્રકાશિત કરવામાં આવી.
  • જેનો હેતુ જાહેર આરોગ્ય સંભાળના તમામ સ્તરે પ્રેક્ટિશનરોને અપડેટ કરવાનો છે.
  • STWs ની મદદથી, દવાઓના અતાર્કિક ઉપયોગ, વધુ અને ઓછા નિદાન અને નબળી રેફરલ પ્રેક્ટિસ સાથે સંકળાયેલ સમસ્યાઓને યોગ્ય રીતે ઉકેલ કરી શકાશે.
  • આ વિષયને લગતી મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી.
ICMR launched a book and mobile app for doctors.

Post a Comment

Previous Post Next Post